Discover Gujarati Literature
Poems, stories, essays, and plays from Gujarat's finest writers — all in one place.

GUJiPEDiA પરિચય
GUJiPEDiA એ ગુજરાતી ભાષા અને સાહિત્યનું વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ છે. સદીઓના સાહિત્યિક વારસાને ડિજિટલ યુગમાં જીવંત અને સૌને સુલભ રાખવું એ GUJiPEDiA નું લક્ષ્ય છે.
મિશન
૪૦,૦૦૦+ સાહિત્યિક કૃતિઓ ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવી, ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે પહોંચાડવું.
વિઝન
વિશ્વની સૌ પ્રથમ ગુજરાતી શીખવવાની ઓનલાઇન શાળા, જ્યાં દરેક વ્યક્તિ ગુજરાતી ભાષા શીખી શકે.
મૂલ્યો
ભાષા પ્રેમ, સાંસ્કૃતિક ગર્વ, ડિજિટલ નવીનતા અને સમુદાય સેવા — GUJiPEDiAના મૂળ મૂલ્યો.
“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ”— અરદેશર ખબરદાર
શ્રેણીઓ
ગુજરાતી સાહિત્યના કાલાતીત સ્વરૂપો.

ગુજીવાર્તા
વાર્તાઓ અને લઘુકથાઓ — લોકકથા, આધુનિક વાર્તા અને બધું.

ગુજીગીત
સદીઓથી વહેતી ગુજરાતી કવિતા — ભક્તિથી ગઝલ સુધી.

ગુજીગેસ્ટ
સંસ્કૃતિ, ફિલસૂફી, ભાષા — સાહિત્યનો વિવેચક અવાજ.

ગુજીશોધ
નાટકો — એકાંકી, સંપૂર્ણ, ઐતિહાસિક, હાસ્ય, પ્રાયોગિક.
ગુજીરમત
ગુજીસર્જન
ગુજીકોયડા
ગુજીઉખાણાં
ગુજીચોરસ
ગુજીગ્રંથ
ગુજીવેશન
ગુજીટેન્ટ
લેખકો
GUJiPEDiA સાથે જોડાયેલા 100+ લેખકો.
સહયોગીઓ
સંસ્કૃતિ અને શિક્ષણ માટે GUJiPEDiA સાથે કામ કરતી સંસ્થાઓ.
ગમતી-નિશાળ
રખેવાળ
અરણ્યધામ
સેફ્ટ
રુચરમી
ઇન્ડિયા બુક ઓફ કિડ્સ રેકોર્ડ્સ
બ્લોગ
નવી કૃતિઓ, સીધી તમારા inbox માં
દર અઠવાડિયે ગુજરાતી સાહિત્યની પસંદ કરેલી કૃતિઓ — મફત.
પ્રશ્નો અને જવાબ
મારું Subscription મને શું આપે છે?
+તમારું Subscription તમને કવિતા, વાર્તા, નિબંધ અને નાટકની ૪૦,૦૦૦+ કૃતિઓનો અમર્યાદિત access આપે છે — ઑડિયો narration, Roman Gujarati અને offline reading સાથે. Free account માં દર શ્રેણીમાં ૩ કૃતિઓ.
GUJiPEDiA સાથે હું કઇ રીતે જોડાઈ શકું?
+આપ આપનું સાહિત્ય, વિચાર કે વિગત અમારા સુધી પહોંચાડી જોડાઈ શકો છો. Subscribe કરીને તમામ સાહિત્યનો આનંદ માણો.
શું હું ગમે ત્યારે રદ કરી શકું?
+હા. Account settings માંથી ગમે ત્યારે Cancel કરી શકો — billing period ના અંત સુધી access ચાલુ રહેશે.
ભાષા શિક્ષણ માટે GUJiPEDiA કઈ રીતે કાર્ય કરશે?
+વિશ્વની સૌ પ્રથમ ગુજરાતી શીખવવાની ઓનલાઇન શાળા. ગુજરાતી ભાષાનું સાહિત્ય, ગીતો, વાર્તાઓ અને રમતો દ્વારા શિક્ષણ.
શું ઑડિયો versions ઉપલબ્ધ છે?
+હા. મોટાભાગની premium કૃતિઓમાં Gujarati માં professional audio narration છે. કૃતિ પર headphone icon જુઓ.
શું Free Trial ઉપલબ્ધ છે?
+હા! ૭ દિવસનો Free Trial ઉપલબ્ધ છે. કોઈ credit card ની જરૂર નથી.




